Sign In
About CGM | Contact Us | Organization Chart | Log In |
tech_guideline
Visitors
4445936
ટેકનીકલ માર્ગદર્શિકા
 
૧. ઈ-પેમેન્ટ માં બેલેન્સ નથી આવ્યું.
 
·         લીઝ માટે આરટીજીએસ/એનીએફટી કર્યા બાદ HDFC Bank, Mumbai ખાતે જાય છે.
·         તેથી આરટીજીએસ/એનીએફટી કર્યા બાદ ૧૨ થી ૨૪ કલાક સુધી રાહ જોવી.
·         ૧૨ થી ૨૪ કલાક માં તમારું પેમેન્ટ જમા થઇ જશે.
·         જો આપના દ્વારા મોકલવા માં આવેલ પેમેન્ટ સેજીએમ ની વેબસાઈટ માં ના બતાવે તો તમારા લીઝ કોડ /
    યુટીઆર નંમ્બર / પેમેન્ટ ની તારીખ / બેંક નું નાંમ / બેંક માં થી આપેલ સ્લીપ (સેકન કરવી) / ભરવામાં
    આવેલ રૂપિયા / મોબાઈલ નંમ્બર સાથે cgm.gnr@gmail.com પર ઈ-મેલ કરવાનો રેહશે.
·         અહી બેંક માં તપાસ કર્યા બાદ તમને ઈ-મેલ થી જાણ કરવામાં આવશે.
 
 
૨. ઓલ ટાઈમ રોયલ્ટી પાસ (એટીઆર) કે ઈ-ડીલીવરી ચલણ માં લોગીન થતું નથી.
 
·         એટીઆર માં લોગીન માંટે સીક્યોર પાસવર્ડ પોલીસી છે.
·         જો તમેં ૫ કરતા વધુ વાર ખોટો પાસવર્ડ એન્ટર કરશો તો તમાંરૂ એકાઉન્ટ ઓટોમેટિક લોક થઈ જશે.
·         જો તમાંરૂ એકાઉન્ટ લોક થઈ જાય તો તમાંરે cgm.gnr@gmail.com પર ઈ-મેલ કરવાનો રેહશે.તે માં
     જો તમાંરે પાસવર્ડ રીસેટ કરવો હોય તો ઈ-મેલ માં લખવાનું રહેશે.
·         ત્યારબાદ ઈ-મેલ માં મોકલેલ માહિતી ની ખરાઈ કર્યા બાદ પ્રત્યુતર (રીપ્લાય) કરવામાં આવશે.
·         જો તમાંરૂ એકાઉન્ટ જીલ્લા કક્ષા એ થી જો બંધ થયું હશે તો તેનો રીપ્લાય આવી જશે. તે બાદ તમાંરે
     જીલ્લા કચેરી નો સંપર્ક કરવાનો રેહશે.

 

૩. ઈ-ડીલીવરી ચલણ માં સ્ટોક નો પ્રોબ્લેમ છે.
·         ઈ-ડીલીવરી ચલણ માં જો સ્ટોક નો પ્રોબ્લેમ હોય તો દરેક રિપોર્ટ ચેક કરી બેલેન્સ મેળવવા માટે કોશિશ
    કરવી.
·         તેમ છતા બેલેન્સ ના મળે તો તમાંરો સ્ટોકીસ્ટ કોડ / મહિનો / વર્ષ / કયા સ્ટોક માં પ્રોબ્લેમ છે
    તે cgm.gnr@gmail.com પર ઈ-મેલ કરવાનો રેહશે
  
૪. ઈ – રીટન નો મહિનો ઓપન નથી
·         ઈ – રીટન દરેક મહિના ની ૧ લી તારીખે ખુલશે અને ૮ તારીખે આપોઆપ લોક થઇ જશે.
·         ઈ – રીટન ભરવામાં મુશ્કેલી પડતી હોય તો cgm.gnr@gmail.com પર લીઝ કોડ / મહિનો / વર્ષ
    સાથે ઈ-મેઈલ કરે દેવો.
·         લગતી કાર્યવાહી બાદ ઈ-મેલ થી તમારો સંપર્ક કરવા આવશે.
·         કોઇ પણ મહિનાની ૮ તારીખ બાદ ઇ–રીટર્ન ભરી શકાશે નહી. જેની નોંધ લેવી.      
 
 
૫. ઓલ ટાઈમ રોયલ્ટી પાસ (એટીઆર) કે ઈ-ડીલીવરી ચલણ ની પ્રિન્ટ નીકળવા માટે નીચે મુજબ અનુસરવાનું રહેશે.
પોપ-અપ સેટીંગ અને એકટીવ – એકસ સેટીંગ
 
ઈંટરનેટ નેટ એક્ષ્પ્લોરર ૬.૦ ઉપર નું વર્ઝન વાપરવું. (અન્ય કોઇ બ્રાઉઝર જેવા કે મોઝીલા, ગુગલ ક્રોમ કે અન્ય વાપરી શકાશે નહી)
1.jpg
ઈંટરનેટ નેટ એક્ષ્પ્લોરર ઓપન કરી ટુલ્સ પર કિલક કરો.
 
ત્યાર બાદ ઈંટરનેટ ઓપ્સન પર કિલક કરો.
1.jpg
ઈંટરનેટ ઓપ્સન માં પ્રાયવસી ટેબ પર કિલક કરો.
 
Turn on Pop Up Blocker” જો ટીક હોય તો અન ટીક કરી દેવું.
1.jpg
ઈંટરનેટ ઓપ્સન માં સેકયોરીટી   ટેબ પર કિલક કરો.
 
Enable Protected Mode” જો ટીક હોય તો અન ટીક કરી દેવું.
 
ત્યાર બાદ “Custom Level”  પર કિલક કરવું.
1.jpg
Active Control and Plugins
ટેબ હેઠળ નીચે મુજબ નાં સેટીગ કરવા.
 
Allow Scriplets : Enable કરવું.
 
Download Signed Active Controls: Prompt કરવું.
 
Download UnSigned Active Controls: Prompt કરવું.
1.jpg
Automatic Prompting for File
 
Downloads: Enable કરવું.
 
File Download : Enable કરવું.
 
ત્યાર બાદ ઓકે આપવું.
1.jpg
Automatic Prompting for File
 
Downloads: Enable કરવું.
 
File Download : Enable કરવું.
 
ત્યાર બાદ ઓકે આપવું.
1.jpg
“Unable to load client print control
 
આવો મેસેજ આવે ત્યારે ઓકે પર કિલક કરી એક “Yellow” ઇન્ફોર્મેશન બાર આવશે.
 
ઇન્ફોર્મેશન બાર પર રાઇટ કિલક કરી “Allow Control to be Installed” પર કિલક કરો.
1.jpg
બાજુ માં બતાવેલ વિન્ડો એપિયર થશે.
 
“Install” પર કે “Allow” પર કિલક કરો.
 
જેથી “Microsoft SQL Server”  નો કંટ્રોલ ઇન્સ્ટોલ થઈ જશે.
1.jpg પ્રિન્ટ નું બોક્ષ આવશે એટલે પ્રિન્ટર સિલેક્ટ કરી ઓકે પર કિલક કરવું
 
૫. સર્વર ડાઉન છે.
·         તમાંરી જાણ માટે સર્વર ક્યારેય ડાઉન નથી હોતું.
·         જો સર્વર પર કોઈ અપડેશન કરવાનું હશે તો વેબસાઈટ પર ફ્લેસ મેસેજ નાં માધ્યમ થી તમને જાણ
    કરી દેવામાં આવશે.
·       જો કનેક્ટિવિટી નાં મળતી હોય તો પણ એરર આવશે.
 
૬. ઓલ ટાઈમ રોયલ્ટી પાસ કે ઈ-ડીલીવરી ચલણ ની પ્રિન્ટ માં એરર આવે છે.
·         પ્રિન્ટ કરવામાં “Server Error in CGM-ATR” બતાવેલી એરર આવતી હોય તો થોડી વાર પ્રિન્ટ કાઢવાનું
    બંધ કરી દેવું.
·         નીચે મુજબ એરર આવતી હોય તો એક વાર “F5” બટન કિલક કરવું.જેથી રિપોર્ટ જનરેટ થઇ જાય તો પ્રિન્ટ
    આપી દેવી.અને રિપોર્ટ જનરેટ નાં થાય તો થોડા સમય માટે પ્રિન્ટ કાઢવાનું બંધ કરી દેવું.
·         તમને રોયલ્ટી પાસ ની પ્રિન્ટ બીજી વાર આપી શકશો.
 
૭. વે – બ્રીજ કોનફીગરેશન – Lease Weighbridge Configuration
Untitled.png
Lease Weighbridge Configuration પર પર કલીક કરો.
 
ત્યાર બાદ જીલ્લા તથા બ્લોક (તાલુકો) સીલેકટ કરો.
 
ત્યાર બાદ સર્ચ કરો
New Picture.png
તમાંરા વે-બ્રિજ નાં નામ આગળ બતાવ્યા મુજબ ટીક કરો.
 
અને “સબમીટ”
Submit”  પર કલિક કરો.
 
 
 
 
 
જેથી ફકત તમાંરા પોતાના જ વે –બ્રિજ નું નામ સિલેકશન માં આવેશે.
 
 
 
 
 

 

 

| Rights To Information | Disclaimer | FAQs | RCPS Act | Last updated on 02-Mar-2017 (n)Code Solutions. All rights reserved.